૫ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કુલ કેસની સંખ્યા 19,000 ને પાર, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી માટે ક્વિન્સલેન્ડ સરહદ બંધ કરશે, વિક્ટોરીયાથી ન્યૂ સાઉથ વેલ્સ પ્રવેશ મેળવનારને 14 દિવસ હોટલમાં ક્વોરન્ટાઇન થવું પડશે.
Share