૫ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Returning passengers from a special Nepal Air flight repatriating Australian and New Zealanders from overseas (AAP Image/Dan Peled) NO ARCHIVING Source: AAP
ઇટલીએ ઓસ્ટ્રેલિયાને ઉપલબ્ધ થનારી એસ્ટ્રાઝેનેકા રસીના 250,000 ડોઝનો જથ્થો અટકાવ્યો, વિદેશમાં ફસાયેલા વધુ ઓસ્ટ્રેલિયન્સ સ્વદેશ પરત ફરી શકશે, સાઉથ ઓસ્ટ્રેલિયામાં એસ્ટ્રાઝેનેકાની રસી મૂકવાનો પ્રારંભ થયો.
Share