૬ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Treasurer Josh Frydenberg Source: AAP
કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગને ધમકી મળી રહી હોવાના અહેવાલ બાદ પોલિસ સુરક્ષા પૂરી પડાઇ, ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસમાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા દ્વારા અન્ય દર્દીઓને સારવાર આપે તેવી શક્યતા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 17 કેસ નોંધાયા.
Share