૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Metropolitan Melbourne put into six-week lockdown Source: Pixabay
કોરોનાવાઇરસના કેસમાં વધારો થતાં મેટ્રોપોલીટન મેલ્બર્નમાં છ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયું, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા વચ્ચેની બોર્ડર ઘણા અઠવાડિયા સુધી બંધ રહે તેવી શક્યતા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવતા મુસાફરોની સંખ્યા નક્કી કરાઇ.
Share