૮ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW Police officers check cars crossing from Victoria into New South Wales on Wednesday. Source: AAP
સતત ત્રીજા દિવસે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 100થી વધુ કેસ નોંધાયા, રજાઓ ગાળવા ન્યૂ સાઉથ વેલ્સ ગયેલા વિક્ટોરીયન કિશોરનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાવાઇરસનો કેસ નોંધાયો.
Share