૮ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Labor announces its strategy to close the gender pay gap. Source: AAP
જોબકિપર બાદ કેન્દ્ર સરકાર અન્ય સહાયતા પેકેજ ઉપલબ્ધ કરાવે તેવી શક્યતા, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરની પ્રતિમા મૂકાશે, લેબર પક્ષે મહિલા તથા પુરુષના પગારના તફાવતમાં ઘટાડો કરવા રણનીતિની જાહેરાત કરી.
Share