૮ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison outlines a three-step plan for the easing of coronavirus restrictions Source: AAP
લંડન અને લોસ એન્જલ્સમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સ માટે ફ્લાઇટના નવા વિકલ્પ, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો તબક્કાવાર ઉઠાવાશે, મેલ્બર્નમાં ફ્રી વે પર થયેલા અકસ્માતનો આરોપી ડ્રાઇવર જામીન માટે આવતા અઠવાડિયે અરજી કરે તેવી શક્યતા.
Share