૯ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victoria Police officers and healthcare workers line up outside a public housing tower in North Melbourne. Source: AAP
હોંગકોંગના રહેવાસીઓ તેમનો ઓસ્ટ્રેલિયન વિસા વધુ 5 વર્ષ લંબાવી શકશે, પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ મળશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 165 કેસ નોંધાયા, મેટ્રોપોલીટન મેલ્બર્ન અને મિચેલ શાયરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા અગાઉ તાવ માપવાની યોજના.
Share