ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે લોકોએ સ્કેમર્સને કારણે આશરે ૧૮૭ મિલિયન ડોલર ગુમાવ્યા છે, જેમાં સ્કેમર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી વધુ ચાલાક અને જોખમી બની ગયા છે. આ નવી ટેકનોલોજીને લીધે છેતરપિંડી પકડવી બહુ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે AI થી લખાયેલા નકલી ઇમેલ અને ઇનવોઇસ દેખાવમાં એકદમ અસલી જેવા જ લાગે છે. એક અંદાજ મુજબ લગભગ ચારમાંથી પાંચ ઓસ્ટ્રેલિયન વેપાર આ પ્રકારના નકલી દસ્તાવેજો અને આબેહૂબ ખોટી ઓળખ ઊભી કરતા ઇમેઇલ સ્કેમ્સના નિશાના પર છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






