"શાળા એ જાતીય શિક્ષણ નું સ્થાન નથી " પદ્મ ભૂષણ રત્ન સુંદર મહારાજ
Padma Bhushan Shri Ratna sundar Maharaj talks to Bhaven Kachhi Source: SBS Gujarati
જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર મહારાજે ભારતની શાળાઓ માં જાતીય શિક્ષણ શરુ કરવા સામે મોટી ઝુંબેશ ચલાવી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર- પદ્મ ભૂષણ થી સન્માનિત મહારાજ શ્રી એ તેમના વિરોધના કારણો વિષે ભવેન કચ્છી ને આપેલ મુલાકાત માં વિગતે ચર્ચા કરી.
Share