બારમા ધોરણ માં અંગ્રેજી સિવાયની ભાષા શીખનાર વિદ્યાર્થીઓ ઘટ્યા
Studying Hindi for final exams Source: SBS
NSW માં બારમા ધોરણના વિદ્યાર્થીઓ સો જેટલા વિષયો માંથી પસંદગી કરી શકે છે , તેમાં અનેક વિદેશી ભાષાઓનો પણ વિકલ્પ હોય છે. કેટલા વિદ્યાર્થીઓ બીજી ભાષા શીખવા તૈયાર થાય છે ? અને તેમાં હિન્દી શીખનાર કેટલા છે ?
Share




