પત્ર લખી એકલતા દૂર કરતા વડીલો

Senior adult man writing letter. Source: Getty Images/Courtney Hale
કોરોનાવાઇરસના સમયમાં સિનિયર સિટીઝન્સને એકલતા ન સહન કરવી પડે તે માટે સિડની સ્થિત સંસ્થા Your Side એ પોસ્ટકાર્ડ પેન-પાલ નામે પ્રવૃત્તિ શરૂ કરી છે. સંસ્થાના સીઇઓ ડેનિલી બેલેન્ટાઇને આ પ્રોજેક્ટ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share