અમેરિકા-ઉત્તર કોરિયાની ઐતિહાસિક બેઠક પર ઓસ્ટ્રેલિયાનો સાવચેતી ભર્યો આશાવાદ

Foreign Minister Julie Bishop at a VCCI event in Melbourne , (Inset) Kim Jong-un and Donald Trump meet to start their Singapore summit Source: AAP
ઓસ્ટ્રેલિયન સરકારે અમેરિકા અને ઉત્તર કોરિયાની બેઠકનું સ્વાગત કર્યું પરંતુ તેના વિષે સાવચેતી સાથે આશાવાદ વ્યક્ત કર્યો છે. આવો જોઈએ અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેના સેન્ટોસા કરારની ઓસ્ટ્રેલિયા પર કેવી અસર પડશે?
Share