વિજળી બિલનો વધારો પરિવારોને અને આબોહવા પરિવર્તન સમગ્ર વિશ્વને કનડે તેવી વાતો છે. બંનેને નાથવાના પ્રયાસો સતત ચાલુ છે. જોકે અમુક સરળ પગલાં અને આદતો અપનાવીને આપણે પોતાનું વિજળીબિલ ઘટાડવામાં જ નહીં પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મોટો ફાળો ભજવી શકીએ. ડો અશક નથવાણી આ વિષયે ખુબજ રસપ્રદ માહિતી આપે છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.