શરદપૂર્ણિમા નિમિત્તે ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓ માટે 'ડાકલા'

Sharad Purnima event will feature 'Mataji na Dakla' Source: Vibrant IndAus
વાઇબ્રન્ટ ઇન્ડઓઝ સંસ્થા તરફથી શરદપૂર્ણિમા નિમિત્તે નિઃશુલ્ક ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓ માટે હાઇલાઇટ્સ રહેશે- 'ડાકલા' . જાણીએ વિગતો ધર્મેશ ચુડાસમા પાસેથી.
Share