દિવાળીની ઉજવણીના આગોતરા આયોજન તરીકે મેલ્બર્ન સ્થિત શીશુકુંજ સંસ્થા વડે 'શબરી' નામક નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે. આ અંગે સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ મોરકરે આપેલી વિગતો.