ઓસ્ટ્રેલિયાના સૈન્યને વિદેશ મોકલાવનો નિર્ણય કોનો હોવો જોઈએ ?
Australian Prime Minister Malcolm Turnbull inspects 3RAR troops during a visit to the Lavarack Barracks in Townsville, Tuesday, July 26, 2016 Source: AAP Image/Michael Chambers
અમેરિકી પ્રમુખના વિવાદાસ્પદ નિર્ણયો અને નિવેદનોને પગલે અમેરિકાના વિવિધ દેશો સાથે નવા સમીકરણ બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોઈ બે દેશ વચ્ચેનો મતભેદ વણસે અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ઓસ્ટ્રેલિયા એ તેમાં શું ભાગ ભજવવો ? ઓસ્ટ્રેલિયાના સૈન્યને બીજા દેશની માંગણી પર કે કોઈ દેશની મદદ માટે જયારે તહેનાત કરવા માં આવે તો એ નિર્ણય શું સંસદ માં થી પસાર કરાવવો જોઈએ ? નીતલ દેસાઈ રજૂ કરે છે, ઓસ્ટ્રેલિયન સુરક્ષા દળોને વિદેશ મોકલવાની હાલની પ્રક્રિયા અને તેમાં ફેરફારની ઉઠેલ માંગણી .
Share