શું દૂધ પીવું જરૂરી છે?

Source: Pixabay
આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. પણ કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર દૂધ પીવું કે નહિ આ અંગે ચર્ચા થઇ રહી છે. તો આજે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ અને પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ રૈના શુક્લ પાસે આ પ્રશ્નના જવાબ અંગે
Share




