જાપાનની નાગરિકતા માટે શીખ યુવાનની લડત
SBS Source: SBS
પેઢી દર પેઢી ભારતની બહાર વસતા કુટુંબોને માદરે વતન પાછા ફરવાનું કહેવામાં આવે તેવા કિસ્સા બને છે . પરંતુ બીજી અને ત્રીજી પેઢી માટે તો ભારત પારકો દેશ બની જાય છે. જે દેશ માં જન્મીને ઉછર્યા હોય તે તમને પારકાં કરી દે ત્યારે ? સાંભળો ગુરસેવક સિંઘની આપવીતી .
Share




