SKIP TO MAIN CONTENT

અનેક શૈલીઓમાં પારંગત ગાયક દેવ ભટ્ટ પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ બોલાવશે

Singer Dev Bhatt with his team
Source: SBS Gujarati

ગુજરાતી સંગીતની દુનિયામાં એક નવા કલાકાર તરીકે લોકપ્રિયતા મેળવનારા દેવ ભટ્ટે ભારતીય શાસ્ત્રીય સંગીતની પણ તાલિમ મેળવી છે. ગરબા, લોકગીત અને શાસ્ત્રીય સંગીતમાં પારંગત દેવ ભટ્ટે ઓસ્ટ્રેલિયાની પોતાની પ્રથમ મુલાકાત વિશે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ગુજરાતી સંગીતની દુનિયામાં એક નવા કલાકાર તરીકે લોકપ્રિયતા મેળવનારા દેવ ભટ્ટે ભારતીય શાસ્ત્રીય સંગીતની પણ તાલિમ મેળવી છે. ગરબા, લોકગીત અને શાસ્ત્રીય સંગીતમાં પારંગત દેવ ભટ્ટે ઓસ્ટ્રેલિયાની પોતાની પ્રથમ મુલાકાત વિશે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.

આગામી 29મી સપ્ટેમ્બર 2019થી શરૂ થઇ રહેલી નવરાત્રી અગાઉ ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટિકલ્ચરલ અફેર્સ મંત્રી ડેવિડ કોલમેને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયના લોકોને શુભકામના પાઠવી હતી. 

તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિાયમાં લગભગ 440,000 હિન્દુઓ વસે છે અને તેઓ દેશના સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. નવરાત્રીના પ્રસંગે અસત્ય પર સત્યના વિજય માટે હું તેમને શુભકામનાઓ પાઠવું છું.

David Coleman
Source: David Coleman/Press Release

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now