Highlights
- ભારતને મદદ કરવા માટે ઓસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ નેટવર્ક તથા યુનિસેફ ઓસ્ટ્રેલિયા સહીત અનેક ટોચની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઇમરજન્સી મિટીંગ રાખવામાં આવી.
- ઓસ્ટ્રેલિયાની 6 સંસ્થાઓએ દેશની અન્ય સામાજિક અને આરોગ્યલક્ષી સંસ્થાઓને ભારતની મદદમાં જોડાવાની હાકલ કરી છે.
- કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ભારતને વધુ સહાય મોકલવા ઓસ્ટ્રેલિયાની સરકારને પણ અપીલ કરવામાં આવી છે.