હિજરતીઓના માતા-પિતા માટે દસ વર્ષના વિસાની માંગણી
Long Stay Visa Campaign/Facebook Source: Facebook
માયગ્રન્ટ કુટુંબોના વાલીઓને લાંબા ગાળાના વિસા અપાય તે માટેની ઝુંબેશ ફેસબુક પર શરૂ થઇ છે. દસ વર્ષ માટે ના વિસા હેઠળ માતા-પિતા બે વર્ષ સુધી સતત ઓસ્ટ્રેલીયા માં રહી શકે તેવી અરજી સરકાર સમક્ષ થઇ છે. અરજીની અન્ય વિગતો અને તેને મળી રહેલ પ્રતિસાદ વિષે ચિરાગ વરડે નો અહેવાલ
Share