આજની યુવા પેઢી માટે મહાત્માના સિદ્ધાંતો કેટલા મહત્વના?

Perth Exhibition Mahatma in Me Source: Borderless Gandhi
ભારતીય અને બિન-ભારતીય યુવા પેઢીને મન મહાત્મા ગાંધીના સિદ્ધાંતો કેટલા મહત્વના છે તે જાણવા બોર્ડરલેસ ગાંધી સંસ્થા એક સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ કરી રહ્યા છે. નફો નહીં રળવાના ઉદેશ્ય સાથે ૨૦૧૪માં સ્થપાયેલ આ સંસ્થા સામુદાયિક સદભાવનાના પ્રચાર અને પ્રસાર માટે India Australia Business and Community awards માટે ફાઇનલિસ્ટ ચૂંટાઈ છે. ગાંધી જયંતિ નિમિત્તે લોન્ચ થઇ રહેલ ઝુંબેશ વિષે વિગતો આપી રહ્યા છે સંસ્થાના સ્થાપક નિલેશ મકવાણા અને લેને.
Share




