શું આપ પોતાની માલિકીનું મકાન ખરીદવા ઈચ્છો છો? તો આ રહી કેટલીક ટિપ્સ
Image from Public domain Source: Image from Public domain
ઓસ્ટ્રેલિયામાં પોતાની માલિકીનું ઘર લેવું એક સ્વપ્ન સમાન બનતું જાય છે. મકાનની વધતી જતી કિંમતો અને અન્ય આર્થિક પ્રશ્નોના કારણે આ પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. એવામાં વ્યક્તિએ પોતાનું મકાન ખરીદતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી, શું પગલાં લેવા આ અંગે માહિતી આપી રહ્યા છે રિયલ એસ્ટેટ ક્ષેત્રના તજજ્ઞ શ્રી મૃગેશ સોની
Share