Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

મેલ્બર્નના મંદિરમાં લાગણી દુભાય તેવી અભદ્ર ગ્રાફિટી કરવામાં આવી

1000173536.jpg

Credit - Melbourne Swaminarayan Temple

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


મેલ્બર્નના બોરોનિયા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ગ્રાફિટી દ્વારા દ્વેષભર્યા ચિત્રો અને સંદેશ લખવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મંદિરના વાઇસ ચેરમેન અતુલભાઇ વરસાણી અને વિક્ટોરીયન પ્રીમિયરે SBS Gujaratiને નિવેદન આપ્યું હતું. જાણો, સમગ્ર ઘટના વિશે ઓડિયો ઇન્ટરવ્યુ દ્વારા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now