સ્પીડ ડેટિંગના જ નિયમ પણ પાર્ટનર શોધવા માટે નહિ
SBS Source: SBS
સ્પીડ ડેટિંગની જેમજ સામી વ્યક્તિના મન પર છાપ છોડવા પાંચ મિનિટ મળે, પણ સામે બેઠેલ વ્યક્તિ કોઈ પ્રેમી કે પ્રેમિકાની શોધ માં નથી. તો શા માટે છે આ સ્પીડ ડેટિંગનો સીન ?
Share
SBS Source: SBS

SBS World News