અર્ચન ત્રિવેદી એટલે ગુજરાતી નાટકો, ભવાઈ અને ફિલ્મોના એવા કલાકાર જેમણે એકથી વધુ કેન્સર સામે લડત આપી છે. જીવનનો એ જંગ એમણે હસતાં- હસાવતાં કઈ રીતે જીત્યો, એની જલસાભરી વાત માટે સાંભળો બે ભાગમાં વહેંચાયેલી આ વાતચીતનો ભાગ પહેલો.
Share
LIVE, FREE and EXCLUSIVE

Actor Archan Trivedi Source: Archan Trivedi
Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends

