વાંચનનો શોખ પૂરો કરવા સાથે નવા મિત્રો બનાવવામાં મદદરૂપ છે શેરી પુસ્તકાલય

Street Library in Nowra, NSW Source: SBS Gujarati
સ્ટ્રીટ લાયબ્રેરી ઓસ્ટ્રેલિયા એક નોટ ફોર પ્રોફિટ પ્રોજેક્ટ છે. શેરી પુસ્તકાલય એવી વ્યવસ્થા છે કે જ્યાં લોકો કોઈ ખાસ નિયમો વગર, નિઃશુલ્ક ધોરણે પુસ્તકો વહેંચી શકે . સંસ્થાના સ્થાપક નિક લૉ આ વિષે માહિતી આપે છે.
Share




