સુદાનની સુહાની સફર મીનાક્ષી દોશી સાથે (ભાગ - ૨)
Sunset in Khartoum Source: Flickr/Ahmed Rabea CC BY-SA 2.0
મીનાક્ષી દોષી એંશીના દાયકામાં આફ્રિકાના દેશ સુદાન માં ઉતર્યા ત્યારે વિદેશી જીવનશૈલી વિષે અને આફ્રિકા માં જીવન કેવું હશે તેના અનેક અભિપ્રાયો સાથે લઇને આવ્યા હતા. પરંતુ સુદાન માં વસતા ગુજરાતીઓનું જીવન તેમની ધારણા કરતા સાવ જુદુંજ નીકળ્યું . આવો જઈએ સુદાનની સુહાની સફરે મીનાક્ષી દોષી સાથે . સુદાનની સુહાની સફર (ભાગ - ૧)
Share