સુદાનની સુહાની સફર મીનાક્ષી દોશી સાથે (ભાગ - 3)
Fava beans, Sesame Candy and JeerJeer salad Source: Flick/Lisa Brewster/Rebecca Siegel CC BY 2.0/Krista CC BY 2.0
સુદાનની શાબ્દિક યાત્રાના આ ભાગ માં મીનાક્ષી બેન સાથે માણીયે સુદાનની સ્વાદિષ્ટ વાનગીઓ, જાણીયે સુદાન માં લોકપ્રિય બોલિવૂડ સ્ટાર કોણ છે અને સુદાન માં ઉજવાતા ભારતીય અને સ્થાનિક તહેવારો વિષે . સુદાનની સુહાની સફર (ભાગ - ૧) સુદાનની સુહાની સફર (ભાગ - ૨)
Share