સુદાનની સુહાની સફર મીનાક્ષી દોશી સાથે (ભાગ - ૧)
SBS Source: SBS
વિશ્વને ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ પાસેથી જે-તે દેશ વિષે ઘણું બધું જાણવા મળે છે. માત્ર ગુગલ સર્ચ નહિ, પુસ્તકો માં વાંચેલું નહિ , સમાચારો માં સાંભળેલું નહિ પણ વ્યક્તિગત, સાક્ષાત અનુભવો માં થી જે માહિતી મળે તેની મઝા જ જુદી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા કે ઓસ્ટ્રેલિયા વિષે ઘણી વાતો તમે જાણતા હશો એવીજ રીતે આફ્રિકામાં પણ વર્ષો થી ગુજરાતીઓએ વસવાટ કર્યો છે. આવો આજે જઈએ સુદાનની સુહાની સફરે મીનાક્ષી દોશી સાથે . અગિયાર વર્ષ સુદાન માં ગાળ્યા પછી મીનાક્ષીબેન પરિવાર સાથે સિડની માં સ્થાયી થયા છે. સુદાનની સુહાની સફર ભાગ - ૨
Share