ભારતના સ્વાતંત્ર્ય દિવસને ઉજવવા માટે Federation of Indian Asoociations of NSW Inc. એક મેળાનું આયોજન કરી રહ્યું છે. FIAના પ્રૅસિડેન્ટ ડૉ. યદુ સિંઘ આ મેળા વિષે માહિતી આપે છે. સાંસદ સભ્યો મિશેલ રૉલેન્ડ અને જોડી મૅકે પોતાની શુભેચ્છાઓ પાઠવે છે, અને કોરિયોગ્રાફર આશિકા માંકડ વાત કરે છે કાર્યક્રમમાં થનાર નૃત્ય વિષે.
Follow SBS Gujarati on Facebook.
Share






