બાપુને વાત અને વર્તનમાં સજીવન કરતા વિશ્વ્ વિક્રમ નોંધાવ્યો

Actor Deepak Antani as Bapu Source: SBS Gujarati
ગુજરાતી તખ્તા, ટીવી અને ફિલ્મના એક સફળ અને જોશીલા કલાકાર, લેખક અને દિગ્દર્શક દીપક અંતાણીએ ગાંધીજી તરીકે જુદાં-જુદાં માધ્યમમાં અનેકવાર ભૂમિકા ભજવી છે અને હજુ પણ ભજવી રહ્યા છે. ગાંધીજી તરીકેનાં એમનાં સૌથી વધારે પ્રદાન માટે એમને World Records India અને India Book of Recordsમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અવિસ્મરણીય દાંડી કૂચને યાદ કરતાં SBS Gujarati સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે કેવી રીતે ગાંધીજીની વેશભૂષા માત્રથી પણ એમનાં જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું.
Share




