ઓટિઝમ ધરાવતા લોકો માટે ટેક્નોલોજી ક્ષેત્ર દરવાજા ખોલી રહ્યું છે
A tech robot ... and new possibilities Source: SBS
ઓટિઝમ ધરાવતા લોકો માટે સામાન્યરીતે નોકરી - રોજગાર શોધવાનું પડકારજનક હોય છે. આ પરિસ્થિતિને સરળ બનાવવા આઇ ટી ક્ષેત્રની કમ્પનીઓ પ્રયત્નશીલ બની છે.પ્રસ્તુત છે એક રિપોર્ટ
Share