"કલર ઓફ ફાયર ": કરુણા અને આશાવાદી વાર્તા
Suhasini Seelin Source: Suhasini Seelin
કુદરતી આપદા સાથેના અનુભવો અને ત્યારબાદ તેમાંથી જીવનની યથાવત શરૂઆત કરવા માટેના વ્યક્તિના સંઘર્ષની સંવેદનશીલ કથા રજુ કરતુ નાટક છે "કલર ઓફ ફાયર ". આ નાટકના મુખ્ય અભિનેત્રી સુહાસિની સિલિન સાથે હરિતા મહેતાની મુલાકાત
Share