ગુજરાતમાં પહેલી હાઈવે એક્સિડેન્ટ હેલ્પલાઇન શરૂ કરનાર ડો. શુબ્રોતો દાસને મળ્યું પદ્મશ્રી સન્માન..

Dr.Subroto Das with his wife Source: Dr.Das
'આપણે તો રોડ અકસ્માતમાંથી બચી ગયાં, પણ બીજા કોઈની જાનહાનિ પણ ન થવી જોઈએ ....' કઈ રીતે પત્નીનું આ એક વાક્ય એમનું જીવન લક્ષ્ય બની ગયું , ડો.દાસ માંડીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે..
Share