વાલીઓથી દૂર થયેલ બાળકોને તેમની ભાષા અને સંસ્કૃતિ થી પણ દૂર થતા તમે અટકાવી શકો છો
Foster parents Samar, left, and Mo Source: SBS
ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક ફોસ્ટર કેર ની અછત છે. જેનો અર્થ છે, જે બાળકોના વાલી કોઈ કારણસર તેમના ઉછેર માં ભાગ ના ભજવી શકે તે બાળકો તેમની ભાષા અને સંસ્કૃતિ પણ ગુમાવી બેસે છે. અન્ય કુટુંબો સાથે રહેવા મોકલવા માં આવે તેવા ફોસ્ટર કેર માં ઉછરતા બાળકોને તમે કેવી રીતે મદદ કરી શકો ?
Share




