Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

બિન-અંગ્રેજી સમુદાયના લોકો અન્ય ઓસ્ટ્રેલિયન્સ કરતાં ઓછી સુપરએન્યુએશન રકમ સાથે નિવૃત્ત થતા હોવાનો ખુલાસો

Australians were spending 3 billion dollars a year on insurances they may not all need, as part of their superannuation.

The problem of superannuation for those from non-English speaking backgrounds. Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયામાં બિન-અંગ્રેજી પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો અન્ય ઓસ્ટ્રેલિયન કરતાં ઓછા સુપરએન્યુએશન સાથે નિવૃત્ત થાય છે. જીવનના પછીના તબક્કામાં નાણાકીય સુરક્ષા માટે નિવૃત્તિ ભંડોળની સમાન રકમની ખાતરી કરવી જરૂરી છે ત્યારે વિગતે જાણો આ અહેવાલમાં.


Published

By Tom Stayner, Alex Anyfantis

Presented by Sanntosh Pattel

Source: SBS



Share this with family and friends


ઓસ્ટ્રેલિયામાં બિન-અંગ્રેજી પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો અન્ય ઓસ્ટ્રેલિયન કરતાં ઓછા સુપરએન્યુએશન સાથે નિવૃત્ત થાય છે. જીવનના પછીના તબક્કામાં નાણાકીય સુરક્ષા માટે નિવૃત્તિ ભંડોળની સમાન રકમની ખાતરી કરવી જરૂરી છે ત્યારે વિગતે જાણો આ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now