ઓસ્ટ્રેલિયામાં લેંગ્વેજ એક્સચેન્જ મીટ અપ્સ લોકપ્રિય બની

People from various communities attending Language Exchange meet-ups. Source: Getty Images/Cecilie_Arcurs
વિશ્વના અલગ અલગ દેશોથી ઓસ્ટ્રેલિયા આવેલા લોકો એક જ જગ્યાએ ભેગા થઇને એકબીજાને પોતાની માતૃભાષા શીખવાડી રહ્યાં છે. SBS Gujarati પ્રસ્તુત કરે છે "લેંગ્વેજ એક્સચેન્જ મીટ અપ"ની લોકપ્રિયતા પર એક અહેવાલ.
Share