વિક્ટોરિયાની કાઉન્સિલ ચૂંટણીના ગુજરાતી ઉમેદવાર
Nildhara Gadani Source: Nildhara Gadani
નીલધારા ગદાણી સંભવત પહેલા ગુજરાતી મહિલા છે , જેમણે વિક્ટોરિયા રાજ્યની કાઉન્સિલ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક વહીવટી વ્યવસ્થા માં ભાગ લેવા પાછળ શું પ્રેરણા હતી ? કયા મતવિસ્તાર નું પ્રતિનિધિત્વ કરવા માંગે છે અને ત્યાંના પ્રશ્નો શું છે ? નીતલ દેસાઈ સાથે નીલધારાએ કરેલ વાત-ચીત. અન્ય ઉમેદવારોની મુલાકાત માટે સાંભળતા રહેજો SBS Gujarati.
Share