અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી માં જોડાયા દેશ -વિદેશ ના કલાકારો

Source: Chintan Pandya
ફેનેટીકા ઇન્ટર નેશનલ થીયેટર વડે વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આયોજન કરવા માં આવ્યું " થીયેટર લેબોરેટરી ફેસ્ટીવલ " નું . દેશ વિદેશ ના કલાકારો એ આ ઉત્સવ માં પોત પોતાની સંસ્કૃતિ અને નાટ્ય શૈલી વિષે આદાન પ્રદાન કર્યું .
Share




