Dr. Sonal Pandya, Professor and head of the Communication and Journalism Department, Gujarat University Source: SBS Gujarati
ગુજરાત યુનિવર્સીટીના કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગનાં વડા પ્રોફેસર ડૉ. સોનલ પંડ્યા વાત કરે છે ઈન્ટરનેશનલ વિમેન્સ' ડૅની ઉજવણી પાછળના ઈતિહાસની.આગળની વાતચીતમાં એ સમજાવે છે કઈ રીતે વિદેશમાં રહેતી બહેનોના પડકારો ભારતમાં રહેતી મહિલાઓ કરતાં વિશેષ અને જુદા હોય છે.