ભુજનો તીર્થ મહેતા 2014થી હૅર્થસ્ટોન-ઑનલાઇન કાર્ડ વિડીયો ગૅમ રમે છે. એ કહે છે, 'આ રમત માટેનો પ્રેમ, જીતવાનું ઝનૂન અને બીજા ખેલાડીઓ સાથે રમતાં- રમતાં શીખવાની મહત્ત્વાકાંક્ષાએ જ મને આ જીત અપાવી છે.' સાંભળીએ તીર્થના આ રમતના અને ઇન્ડોનેશિયામાં એશિયન ગૅમ્સના એના અનુભવો વિષે.