વર્ષ 2019ની ક્રિકેટની શાનદાર ક્ષણો

Source: AAP Images
'ક્રિકેટ ક્લોઝ- અપ્સ'માં આપણને ક્રિકેટને લગતી અવનવી વાતો કરનાર પ્રકાશ ભટ્ટ આજે યાદ કરે છે વર્ષ 2019ની ક્રિકેટની શાનદાર ક્ષણો. વર્લ્ડ કપ ફાઈનલની કેટલીક યાદગાર પળો સાથે તેઓ વાત કરે છે કેન વિલિયમસનની, સ્ટીવ સ્મિથની અને ભારતીય ક્રિકેટનાં શાનદાર દેખાવની.
Share