ખાદ્યપદાર્થો વિષે SBS પંજાબીના ઇન્વેસ્ટિગેશન પછી સરકર તરફથી નવા નિર્દેશ
Kamini tablets Source: SBS
ભારતથી આયાત થતા ખાદ્યપદાર્થો માં જોખમકારક કેમિકલ્સ અને જંતુનાશક દવાઓ વિષે SBS પંજાબી કાર્યક્રમના ઇન્વેસ્ટિગેશન વિષે નિષ્પક્ષ સાંસદ નિક ઝેનોફોને સરકાર ને પ્રશ્ન કર્યો હતો. આખરે ઓસ્ટ્રેલિયાના કૃષિ મંત્રાલયે નવા નિર્દેશ જાહેર કર્યા છે.
Share