ફૂટ એન્ડ માઉથ રોગને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતો અટકાવવા મુસાફરોને ચંપલ ફેંકી દેવા સલાહ

Detector dogs will be operating in the key entry points of Cairns and Darwin to prevent foot and mouth disease from entering Australia. Source: AAP/David Mariuz
ફૂટ એન્ડ માઉથ ડિઝીસને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા ન દેવા માટે રાજકારણીઓ અને ખેડૂતો ઇન્ડોનેશિયાથી પરત ફરતા મુસાફરોને પોતાના ચંપલ ફેંકી દેવાની વિનંતી કરી રહ્યા છે. આ રોગ પ્રવાસીઓના પ્રિય ટાપુ બાલીમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેનાથી સદીમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં આ રોગ ફેલાવવાનો ખતરો વધ્યો છે.
Share