શું ટ્રેઈની ડોક્ટર્સની તબિયત જોખમમાં છે?

A union picket line outside Bristol Royal Infirmary hospital, as junior doctors take to picket lines once more in their ongoing dispute with the Government. Source: Press Association
તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં થયેલાં એક સંશોધનને અંતે જાણવા મળ્યું છે કે ટ્રેઈની ડોક્ટર્સના કામના કલાકો તેમનાં માનસિક સ્વાસ્થ્ય અને તેમની સરેરાશ તબિયત પર અસર કરે છે. જાણીએ વિશેષ શું કહે છે એનાં તારણો.
Share