વિશ્વના વિવિધ દેશોમાં ફેલાઈ રહેલા કોરોનાવાઈરસનો ચેપ પ્રવાસીઓમાં ચિંતાનો મુદ્દો બન્યો છે. ઘણા બધા પ્રવાસીઓ પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી રહ્યા છે, ત્યારે શું સ્થિતિ છે પ્રવાસન ઉદ્યોગની જાણિએ આ અહેવાલમાં.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






