લોકપ્રિય હાસ્ય સાહિત્યકાર તારક મહેતાને શ્રદ્ધાંજલિ
Public domain Source: Public domain
લોકલાડીલા હાસ્ય સાહિત્યકાર પદ્મશ્રી તારક મહેતાના જીવન અને તેમની કારકિર્દી વિષે વિગતો રજૂ કરે છે ભવેનભાઇ કચ્છી અને અમિત મહેતા જણાવે છે "ઊંધા ચશ્મા"ની શરૂઆત ક્યાંથી થઇ.
Share




