ઉદેપુરમાં દરજીની હત્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન

Security personal stand guard in the curfew bound area after the killing of tailor in Udaipur, India 29 June 2022. Source: AAP Image/EPA/STR
ભારતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી બાદ રાજસ્થાનના ઉદેપુરમાં એક દરજીની હત્યા કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશમાં આ બનાવ સામે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. સમગ્ર ઘટના અને સરકાર દ્વારા સ્થિતિ શાંત કરવાના પ્રયાસો વિષે વિગતવાર માહિતી અહેવાલમાં મેળવીએ.
Share